અરવલ્લીના મોડાસા નગરપાલિકાની રામપાર્ક સોસાયટી તથા ગાજણ ગામની પરમાર ફળી અને ભિલોડા તાલુકાના વણઝર ગામનો વણકરવાસ વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ

હિન્દ ન્યૂઝ, મોડાસા, હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા સમયાંતરે કોરોના વાયરસ COVID-19 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારુ પ્રતિબંધિત કરવામાં આવે છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કોરોનાનો પોઝીટીવ કેસ મોડાસા નગરપાલિકાના રામમપાર્ક સોસાયટી તથા ગાજણ ગામની પરમાર ફળી અને ભિલોડા તાલુકાના વણઝર ગામનો વણકરવાસ વિસ્તારમાં … Continue reading અરવલ્લીના મોડાસા નગરપાલિકાની રામપાર્ક સોસાયટી તથા ગાજણ ગામની પરમાર ફળી અને ભિલોડા તાલુકાના વણઝર ગામનો વણકરવાસ વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ